બારડોલીના એક ખેડૂતે કર્યુ કંઇક એવું કે (Unexpected Thing) જાણ થતા જ લોકો પહોચી રહ્યા છે તેમના ઘરે

ઘણાખરા રિસર્ચ મોટાભાગે મોટી ઈન્સ્ટિટ્યુટમાં કરવામાં આવતા હોય છે. પરંતુ બારડોલીમાં એક એવા ખેડૂત છે જેમણે એવુ રિસર્ચ કર્યુ છે કે જોનારા બધા ચોંકી જાય છે. શું તમે ક્યારેય વેલા પર બટાકા ઉગાડવામાં આવ્યા હોય તેવુ સાંભળ્યુ છે ખરા? તમને જાણીને નવાઈ લાગશે કે બારડોલીના એક ખેડૂતે વેલા પર બટાકા ઉગાડ્યા છે (A Bardoli farmer has planted potatoes on the vines). મહત્વનુ છે કે આ બટાકાને ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે.

સુરત જિલ્લાના બારડોલીના કપિલ નગરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલ દ્વારા વેલા પર બટાકા ઉગાડવામાં આવ્યા છે.

ઇશ્વરભાઇ પટેલ નિવૃત કર્મચારી છે. તેમને ખેતીનો શોખ હોવાથી નિવૃતી બાદ ખેતીનુ કામ કરે છે. તેઓ કાંઈક ને કાંઈક નવુ સંશોધન કરતા રહેતા હતા. આ દરમિયાન જ તેમણે વેલા પર બટાકા ઉગાડવાની જ્વલંત સફળતા મેળવી ચર્ચામાં આવ્યા છે. આ બટાકાની વિશેષતા એ છે કે ડાયાબીટીશના દર્દીઓ પણ તેને ખાઇ શકે છે(Diabetic patients may also eat it.)

જોવા જઈએ તો બટાકા હંમેશા જમીનની અંદર થતા હોય છે એટલા માટે તેને કંદમૂળ પણ કહેવાય છે. ત્યારે ઈશ્વરભાઈ પેટેલે તેમની કુશળતાથી વેલા પર બટાકા ઉગાડવાની સિધ્ધી મેળવી છે. આ સિવાય તેઓ તેમના ખેતરમાં લીલી ચા,લિબુ,લીલા અંજીરની પણ ખેતી કરી છે.

જમીનની અંદર થતા બટાકા સુગરના દર્દીઓ ખાઈ શકતા નથી. તેથી વેલા પર ઉછેર થયેલા બટાકા સુગરના દર્દી માટે ઔષધી (Medicinal herbs) રૂપ સાબિત થશે. ખાસ આ હેતુથી ઇશ્વરભાઈ પટેલે આ બટાકાની વેલા પર ખેતી કરી છે.

બારડોલીમાંથી ઠેર-ઠેરથી લોકો તેમની આ સિધ્ધીની જાણ થતાં આશ્ચર્યપૂર્વક જોવા માટે પહોંચી રહ્યા છે. જે કોઈ જોવા માટે આવે છે તેઓ આવી રીતે વેલા પર બટાકા ઉગાડેલા જોઈને આશ્ચર્યમાં મૂકાય છે. બારડોલી ખેડૂત સમાજના મંત્રીએ પણ તેમના સાથીદારો સાથે ઈશ્વરભાઈ પટેલની વાડીની મુલાકાત લીધી હતી. (Bardoli farmer community minister also visited Ishwarbhai Patel’s garden with his colleagues.)

ઈશ્વરભાઈ પટેલે સાબિત કરી બતાવ્યુ છે કે સતત મહેનત કરતા રહેવાથી કોઈ પણ કામ અશક્ય નથી (Continuing hard work does not make any work impossible). હાલ તેઓ આ પદ્ધતિથી ગામમાં અન્ય સ્થળો પર પણ બટાકા ઉગાડવામાં આવે તેવું તે ઈચ્છે છે.

અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

ખેતી ને લગતી અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ ખેડૂત પૂત્ર – Khedut Putra ફેસુબક પેજ લાઇક કરો. આભાર……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here