આઇસ્ક્રીમનું નામ આવતાની સાથે જ નાનાથી લઇને મોટા દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. બાળકોથી લઈને વૃદ્ધ સુધી નાના મોટા બધાને જ આઇસ્ક્રીમ ખુબ જ પસંદ હોઈ છે.ખાસ કરીને હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે દરેક લોકો ગરમીથી ઠંડક મેળવવા માટે આઇસ્ક્રીમ ખાય છે. એવામાં આજે અમે તમને આઇસ્ક્રીમ ખાવાથી થતા ફાયદા અંગે જણાવીશું. જેનાથી તમને સ્વાસ્થ્યને લગતા લાભ પણ થઇ શકે છે.

– આઇસ્ક્રીમ વિટામિન એ, વિટામિન બી 2 અને બી 12 થી ભરપૂર હોય છે. જે ત્વચા, હાડકા અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમજ વિટામિન એ આંખોની રોશની વધારે છે.

– ગરમીના કારણે ઘણા લોકો અકળાઇ જાય છે પરંતુ આઇસ્ક્રીમ ખાવાથી તાજગી અનુભવાય છે.

– આઇસ્ક્રીમ ખાવાથી સેક્સ લાઇફ પર પણ અસર થાય છે.

– ખાસ કરીને ગરમીના કારણે થાક વધારે લાગે છે જ્યારે થાક દૂર કરવામાં મદદરૂપ થાય છે.

– આઇસ્ક્રીમથી શારીરિક અને માનસિક બન્ને પ્રકારના થાક દૂર થાય છે.

– આઇસ્ક્રીમ શરીરમાં ઉર્જા આપવાનું કામ કરે છે.

– આઇસ્ક્રીમ ખાવાથી શરીરને પ્રોટીન પણ મળે છે જેનાથી શરીરમાં સેલ્સ વધે છે.

– દૂધ, ખાંડ અને મેવાથી બનેલા આઇસ્ક્રીમ શરીરમાંથી ઘણા પોષક તત્વોની પૂર્તિ કરે છે.

– આઇસ્ક્રીમનું સેવન કરવાથી વેઈટ ઘટાડી સકાય છે.

– બ્રિટિશ અખબાર ‘ડેલી મેલ’ ના અનુસાર જાણવા મળ્યું છે કે વેનીલા ફ્લેવરને પસંદ કરતા લોકો આશાવાદી હોય છે અને ચોકલૅટ ફ્લેવરને લાઈક કરતા લોકો નાટકીય અને લવ મૂડના હોય છે

– મૂડ સારો કરવામાં પણ આઇસ્ક્રીમ ખાવો ખૂબ લાભદાયી છે.

– મોમાં પડેલા ચાંદા પર ઠંડકનો અનુભવ કરાવે છે.

– તેમા રહેલા કેલ્શ્યિમ હાડકાને મજબૂત બનાવે છે અને પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here