જામનગર જિલ્લાના સુરેશભાઈ સાવલિયાના જીવનમાં કૃષિ મહોત્સવ પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે. જામનગર જિલ્લાનુ જગા ગામ અંતરિયાળ તેમજ અસમતળ જમીન ધરાવતું ગામ છે. ત્યાં વરસાદ ઓછો પડવાના કારણે ભૂગર્ભ પાણી પણ ખુબ જ ઊંડા છે.

આ પરિસ્થતિમાં બાગાયતી પાકોની ખેતી લગભગ અશક્ય જ છે ઉપરાંત જંગલી જાનવરો જેવા કે ભૂંડ, રોજ, હરણ વગેરેનો પણ ઘણો પ્રશ્ન રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ટીશ્યુ કલ્ચર ખારેકની માહિતી મેળવી અને થોડા સમયમાં તેમણે ટીશ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કર્યું.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો આવી જ નવી નવી પોસ્ટ મેળવવા માટે અમારા ફેસબૂક પેજને લાઈક કરો Like & Follow our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here