ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે, અને વ્યક્તિની ધીમી ગતિએ પીડવાની પ્રક્રિયા થાય છે. આ રોગ લાંબા ટાઇમે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિ ના મૃત્યુ નું કારણ બની શકે છે.ભારતમાં ડાયાબિટીસ બહુ મોટી સમસ્યા બની ચૂક્યો છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા અનુસાર, 2015માં ભારતમાં ડાયાબિટીસના 6.91 કરોડ કેસ નોંધાયા હતા. સર્વે ના કહેવા પ્રમાણે દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે.

જોકે સેવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં અન્ય ઘણા બધા કારણો હોય શકે છે. જેમ કે, ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી તેમજ હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે. શરીરમાં યોગ્ય રીતે લોહી પહોંચે તે બહુ મહત્વપૂર્ણ છે.

ડાયાબીટિસ એવી બીમારી છે જેમાં ડાયટ કંટ્રોલની સાથે-સાથે એક સાથે-સાથે એક્સર્સાઈઝ કરવી પણ ખૂબ જરૂરી છે. જે લોકો બંનેમાં બેલેન્સ રાખી શકે તેમને ડાયાબીટિસથી જલ્દી મુક્તિ મળી જાય છે. ડાયાબિટીસના દર્દીઓને ઓછામાં ઓછા ચાર યોગા કરવા જોઈએ જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

પશ્ચિમોત્તાનાસન

આ આસાન જો રોજ કરવામાં આવે તો ડાયાબિટીસ ઘટવાની શક્યતા ચોક્કસ રહેલી છે. આ આસાન પેટની તમામ તકલીફો માટે પણ ઉપયોગી છે આ ઉપરાંત વજનમાં ઘટાડો, પેટની ચરબી ઘટાડે, પાચનતંત્ર સુધારવાનું પણ કામ કરે છે.

અર્ધ મત્સ્યેન્દ્રાસન

 

આ આસન જઠર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડાયાબિટિશના દર્દીઓને માંસપેશીઓના દર્દ વધારે રહે છે જેમાં આ ઉપયોગી રહે છે. કમરના દુખાવામાં પણ ઉપયોગી થશે.

ધનુરાસન

ડાયાબિટિશના દર્દીઓ માટે ખાસ જરૂરી આસન એવો ધનુરાસન.આ આસન ઈંસુલિસનના સ્તરને વધારવાની સાથે સાથે પેટની તકલીફો માટે પણ ખુબ ફાયદાકારક છે. આ ઉપરાંત કરોડરજ્જુ , ખંભાના દર્દ માટે કરવું જોઈએ.

શવાસન

આ બધા આસન શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. નિષ્ણાંતોના અનુસાર, દરરોજ 45 મિનિટ આસન કરવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here