બ્રાઝીલ માં ગીર ગાય નું પ્રમાણ
આખી દુનિયામાં જેને ભારત દેશનો ડંકો વગાડયો એવી ગીર ગાય એ દુનિયાની શ્રેષ્ઠ ગાય છે. હાલમાં ભારતમાં ગીર ગાયની પ્રજાતીનું પ્રમાણ ઘટી રહ્યું છે.
જયારે બ્રાઝીલ માં ગીર ગાયનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ગીર ગાયનું દુધ સૌથી વધુ ગુણકારી છે. ગીર ગાયનું દુધ, છાણ અને ગૌ મુત્રનો આદિકાળથી માનવ ઉપયોગ કરતો આવે છે. કેન્સર જેવા રોગોમાં પણ ગીર ગાયના ગૌ મુત્રનો અર્ક અસરકારક નિવડે છે.
ગીરગાયના દુધમાં ૦.૭ ટકા અને મુત્રમાં ૦.૩ સોનું: દુધના નિયમિત સેવનથી કોઢ,આંખના નંબર, સાંધાના દુ:ખાવા સહિતની પરેશાનીથી મુક્તિ: હાડકાનું કેલ્શીયમ કયારેય નથી ઘટતુ
ગાયોની ઓંગલ, કાંકરેચ, સ્તાપત્ય, દંડી, રેડસાઈવાલ, રેડ સીધી, ખીલારી અને ગીર સહિતની ૪૨ પ્રજાતીઓ છે જર્સી ગાયએ ઓસ્ટ્રેલીયાની પ્રજાતી છે. બે વર્ષ પહેલા ઈગ્લેન્ડમાં થયેલા એક રીસર્ચ પ્રમાણે જર્સી ગાયનું દુધ ખાવાલાયક નથી. ગીરગાયનું દુઘ બીજી પ્રજાતીઓ કે બીજા પ્રાણીઓ કરતા શ્રેષ્ઠ છે. ગીર ગાયને ખુંધ હોય છે. જેમાં સૂર્ય કેતુ નાડી હોય છે. આ નાડીમાંથી સોનું આવે છે. ગીરગાયનાં ગૌમુત્રમાં ૦.૩ ટકા સોનું અને દુધમાં ૦.૭ ટકા સોનું હોય છે.
ગીરગાયનું ગૌમુત્ર સોનાની ભસ્મની ગરજ સારે છે. ગીર ગાયનું દુધ પીળુ હોવા પાછળનું કારણ તેમાં સોનું હાય છે. માત્ર ગીર ગાયએ શ્ર્વાછોશ્ર્વાસની ક્રિયામાં બહાર કાઢેલા શ્ર્વાસમાંથી લોકો ૩ વાર શ્ર્વાસ લે એટલે ૨૪ કલાક માટેનું આયુર્વેદિક પોષણ મળી રહે છે. ઈજેકશન દઈને ભેંસનું દુધ કાઢવામાં આવતુ હતુ જે ઈંજેકશન પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો. છતા પણ હજી માર્કેટમાં કાળાબજારમાં તે ઈંજેકશનો મળે જ છે. સરકારે તે ઈંજેકશન બનાવતી કંપનીઓ જ બંધ કરવી જોઈએ આદિકાળમાં આપણી પાસે માત્ર ગીર ગાય જ હતી.
ગૌમુત્રનો અર્ક કેન્સરવાળા લોકો પીવે છે.
ગીર ગાયએ સ્વભાવમાં ભોળી છે. ગીર ગાય જેટલી સુંદરતા અને ભોળપણ બીજી એકય ગાયોમાં નથી ગીર ગાય એ બીજી ગાયોની મારફત મારતી પણ નથી જો ગીર ગાયને બોલાવવામાં આવે તો તે અવશ્ય આવે જ છે. રેડ સાઈવલ રેડ સીંધી, તેમજ રેડ સાઈવલ અને રેડ સીધીમાંથી બનેલી પ્રજાતી દેશી ગાય, આ ત્રણેય ગીર ગાયની પ્રજાતીને મળતી આવે છે.
ખોરાક ગીર ગાયને માં લીલા ચારામાં ગદપ, મકાઈ, જુવારનો લીલો ચારો, સુકા ચારામાં મગફળીની પત્તી, સુકો જુવારનો ચારો તેમજ શેરડી અને લીલો ઘાસચારો આપી શકાય છે. આ ઉપરાંત જયારે ગીર ગાયને બહાર ચરાવવા લઈ જવામાં આવે ત્યારે તેના દુધની ગુણવતામાં વધારો થાય છે. કારણ કે ગાય બહાર ચરે ત્યારે વિવિધ પ્રકારનાં વનસ્પતીઓ આરોગે છે.
ગીર ગાયના છાણનું લેપીંગ કરવામાં આવે તો અણુબોંબના રેડીએશનની અસર પણ થઈ શકતી નથી અમેરિકાનાં વાઈટ હાઉસને ગીરગાયના છાણનું લેપીંગ કરવામાં આવ્યું છે અને તેની ઉપર કલર કરવામાં આવ્યો છે. ગીર ગાયના છાણનો લેપ લગાડીને એકસરે લેવામાં આવે તો એકસરે પણ આવતો નથી. કારણ કે આ છાણ રેડીએશનને રોકે છે.
કિવિ ખાવાના છે અનેક ફાયદા, ઘણાં પ્રકારના વિટામિન્સ અને પોષકતત્ત્વોથી છે ભરપૂર….જાણો અહીં
જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra