માત્ર ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ જાણે છે કે અંબાણી પરિવાર આજે વિશ્વના સૌથી ધનાઢ્ય કુટુંબ ની યાદીમાં આવે છે. ભારત દેશની અંદર કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જે મુકેશ અંબાણી અને તેમના ધર્મ પત્ની નીતા અંબાણી ને ઓળખતા નહીં હોય.

નીતા અંબાણી સુંદરતાની સાથે સાથે બુદ્ધિ માતાની પણ જીવતી જાગતી મિશાલ છે. તેણે પોતાની કુશળ બુદ્ધિના કારણે અનેક પ્રકારના બિઝનેસને ઓપ આપ્યો છે. અને અનેક પ્રકારના બીઝનેસને આગળ વધાર્યા છે પરંતુ નીતા અંબાણી ને પોતાના જીવનમાં અમુક ખાસ પ્રકારના શોખ રહેલા છે. જેના વિશે લોકો ભાગ્યે જ જાણતા હશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ નીતા અંબાણીના અમુક ખાસ શોખ વિશે. નીતા અંબાણી સવાર-સવારમાં પોતાની મોર્નિંગ લેવા માટે અંદાજે ત્રણ લાખની કિંમતના કપ નો ઉપયોગ કરે છે. જે સ્પેશિયલ જાપાનમાંથી મંગાવવામાં આવે છે. આ કંપની અંદર 24 કેરેટ ગોલ્ડ નું સેટિંગ કરવામાં આવેલું છે અને સાથે સાથે તેની અંદર અનેક પ્રકારની બારીકાઈ નું વર્ક કરવામાં આવેલું છે. નીતા અંબાણી માટે ઉપયોગમાં લેવાતા આ કપ ની અંદાજિત કિંમત ત્રણ લાખ રૂપિયા છે.

નીતા અંબાણીએ સતત કસરત અને નૃત્ય દ્વારા પોતાના શરીર નું ફીગર જાળવી રાખ્યું છે. અને પોતાની સુંદરતાને પણ જાળવી રાખી છે. તેઓને નવા નવા ચપ્પલ પહેરવાનો ખૂબ શોખ છે. આથી તેના ડ્રેસિંગ રૂમની અંદર હજારો ચપ્પલો જોવા મળે છે તે પોતાના માટે દેશ વિદેશની વિવિધ બ્રાન્ડેડ કંપનીઓમાંથી મોંઘાદાટ ચંપલો મંગાવે છે.

જો વાત કરવામાં આવે હેન્ડબેગ નીતા અંબાણી પાસે દુનિયાની સૌથી મોંઘા માં મોંઘી હેન્ડબેગ રાખવામાં આવેલી છે. જે સામાન્ય રીતે ગોલ્ડ કંપની દ્વારા બનાવવામાં આવે છે તેની શરૂઆતની કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા જેટલી થાય છે.

નીતા અંબાણી પાસે અનેક બ્રાન્ડેડ કંપનીઓની ઘડિયાળ પણ રાખવામાં આવેલી છે. સાથે સાથે તેની પાસે અનેક હીરા જ રીતે જ્વેલરીનો પણ ખજાનો ભરેલો છે. તે પોતાના કોઇ પણ શહેરની અંદર સાચા હીરા માણેક અને મોતી લગાવવાનું પસંદ કરે છે.

નીતા અંબાણી સમગ્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, તેવી જ રીતે તેના દ્વારા પહેરવામાં આવેલા ડ્રેસ પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હાલમાં નીતા અંબાણી દ્વારા પહેરવામાં આવેલ એક સાડી ને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર સ્થાન મળેલું છે. તેણે પોતાની પુત્રીના લગ્ન માટે પહેરેલી સાડી બનાવવા માટે અંદાજે એક વર્ષ કરતાં પણ વધારે સમય લીધેલો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here