દરેક ખાદ્યસામગ્રી કોઈ ને કોઈ રીતે ફાયદાકારક તો હોય જ છે, સાચું ને? હા,એવા જ એક ચમત્કારીક ફળ વિશે અમો આપને જણાવવા જઈ રહ્યા છીએ…એ ફળ છે “ડબલી બદામ”…daabli badaam

આ એક એવું ફળ છે જે આપને ફક્ત બે જ વિસ્તારમાં જોવા મળી શકે છે- જુનાગઢ અને મહીસાગરના તટે આવેલું ગામ “વાસંદ”.

  • ઈતિહાસ:

  • ડબલી બદામના ફાયદાઓ:

  • આ બદામ ખાવાથી હાડકાં તેમજ સ્નાયુઑ મજબૂત બને છે.
  • રોજ દિવસમાં એક વાર નિયમિત રીતે ડબલી બદામ ખાવાથી સાંધાના દુખાવો મટે છે.

  • ડબલી બદામનો સ્વાદ મોટાભાગે પેલી સૂકી બદામ જેવો જ લાગે છે, થોડો તેનાથી ગળ્યો સ્વાદ પણ હોય શકે છે.                                                                                                                                    તો, આ હતી આપણા જ શહેરમાં મળતી વિશેષ “ડબલી બદામ” અને તેના વિશે થોડી રોચક બાબતો…!!!

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here