લોકસભાના મહાસંગ્રામમાં આ વખતે મોદી વિરુદ્ધ તમામ વિપક્ષોનો મોરચો મંડાયો હતો. જો કે મોદીના હોમ સ્ટેટ ગુજરાતે વડાપ્રધાન મોદીનો સાથ સતત બીજી વખત આપ્યો છે. ગુજરાતીઓએ પનોતા પુત્ર મોદીને ખોબલે ખોબલે મતો આપતા ભાજપે 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. બપોરના 12 કલાક સુધીમાં ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો મોટા માર્જીનથી આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર બેઠકથી ભાજપ અધ્યક્ષ અમિત શાહને 4,64,971 મત મળ્યા છે જ્યારે તેમની સામે કોંગ્રેસના સી જે ચાવડાને 1,43,862 મત મળ્યા છે.

અલગ અલગ એજન્સીઓ દ્વારા કરાયેલા સર્વેમાં 15મી લોકસભામાં કોણ બહુમતી મેળવશે અને કોની સરકાર બનશે..? કોણ બનશે ભારતના નવા વડાપ્રધાન કોણ બનશે તેનો જવાબ આપી દીધો છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બને તેવું બતાવવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી જ ભારતના પુનઃ વડાપ્રધાન બનશે તેવું તમામ સર્વે બતાવી રહ્યા છે. હવે 23મી મેના રોજ મતદારોનો અસલી મૂડ દેશની સામે આવશે. ત્યાં સુધી આ વિવિધ એક્ઝિટ પોલ શું કહે છે તે જૂઓ…

TIMES OF INDIA
NDA+ 306
UPA+ 132
OTHERS+ 104

NDTV 
BJP+ 300
INC+ 127
OTHERS+ 115

REPUBLIC TV-C VOTER 
BJP+ 287
INC+ 128
OTHERS+127

NEWS NATION
BJP+ 286
INC+ 122
OTHERS+ 134

BUSINESS STANDARD 
BJP+ 242
INC+ 164
OTHERS+ 137

SUDARSHAN NEWS:
BJP+ 313
INC+ 121
OTHERS+ 108

મહત્વના રાજયોમાં એક્ઝિટ પોલ 

ગુજરાત: BJP: 24, CONGRESS: 2, OTHERS: 0

ઉત્તર પ્રદેશ: BJP:38, SP+BSP: 40, CONGRESS: 2 OTHERS: 0

મહારાષ્ટ્ર: BJP+SS: 36, Congress+NCP: 11

પશ્ચિમ બંગાળ: NDA: 15,  UPA: 2, TMC: 25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here